ફ્લાઈંગ સ્ક્વોડની મોટી કાર્યવાહીઃ 9 સ્થળે દરોડા પાડી રૂ. 8.95 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો (opens original article in a new tab)
રાજકોટ ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે 9 સ્થળે દરોડા પાડી ગેરકાયદે ખનનનું કારસ્તાન ઝડપી લેવામાં આવ્યું અને 8.95 કરોડનો મુદ્દામાલ અને 41 વાહન-મશીનરી જપ્ત કરવામાં આવી છે.
- રાજકોટ ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે 9 સ્થળે દરોડા પાડી ગેરકાયદે ખનનનું કારસ્તાન ઝડપી લેવામાં આવ્યું.
- 8.95 કરોડનો મુદ્દામાલ અને 41 વાહન-મશીનરી જપ્ત કરવામાં આવી છે.
- ખનીજ માફિયાઓ દ્વારા બ્લેક મોરમ, સાદી રેતી, સિલીકા, લાઈમસ્ટોન અને બ્લેકટ્રેપ ખનિજનું ગેરકાયદે ખનન અને વહન થતું હોવાનું સામે આવ્યું છે.
Conversation
No comments yet
Threaded discussion is coming next — this is where the community conversation about this story will live.