ચતુરી ગામમાં દાદાની આંગળી પકડીને જતા માસૂમ બાળકને સિંહણે ફાડી ખાધો (opens original article in a new tab)
ચતુરી ગામમાં સિંહણે માસૂમ બાળકને ફાડી ખાધો, જેને પગલે સ્થાનિકોમાં વન વિભાગ સામે આક્રોશ ફાટી નીકળ્યો છે.
- ચતુરી ગામમાં સિંહણે માસૂમ બાળકને ફાડી ખાધો
- સિંહણની વસ્તી વધતા માનવ વસાહતોમાં તેમની રંજાડ અસહ્ય બની છે
- સ્થાનિકોનો વન વિભાગ સામે આક્રોશ ફાટી નીકળ્યો છે
Conversation
No comments yet
Threaded discussion is coming next — this is where the community conversation about this story will live.