Valsad : પારડીના સરોધીમાં ઝડપાયું આખેઆખું ગાંજાનું ખેતર, 40 લાખના છોડ સાથે એકની ધરપકડ (opens original article in a new tab)
વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પારડી તાલુકાના સરોધી ગામમાં ગેરકાયદેસર રીતે લહેરાતું આખેઆખું ગાંજાનું ખેતર ઝડપી પાડ્યું હતું અને 40 લાખની બજાર કિંમતના ગાંજાના છોડ જપ્ત કર્યા હતા.
- વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પારડી તાલુકાના સરોધી ગામમાં ગેરકાયદેસર રીતે લહેરાતું આખેઆખું ગાંજાનું ખેતર ઝડપી પાડ્યું હતું.
- પોલીસે ખેતરમાંથી લીલાછમ ગાંજાના અસંખ્ય છોડ મળી આવ્યા હતા.
- પોલીસે 40 લાખની બજાર કિંમતના ગાંજાના છોડનો જથ્થો જપ્ત કરી લીધો હતો.
Conversation
No comments yet
Threaded discussion is coming next — this is where the community conversation about this story will live.