હેજિંગ કોસ્ટ બચી જતા બેન્કો FCNR-B થાપણ પર વધુ વ્યાજ આપવા માટે તૈયાર (opens original article in a new tab)
રિઝર્વ બેન્કના નિર્ણય બાદ બેન્કો વિદેશમાં વસતા ભારતીયોને વધુ વ્યાજ ઓફર કરવા માટે તૈયાર છે.
- રિઝર્વ બેન્કે હેજિંગ કોસ્ટ સહન કરવાની ખાતરી આપી.
- એફસીએનઆર-બી થાપણો પર વધુ વ્યાજ ઓફર કરવાની શકયતા છે.
- ડોલર પ્રવાહ વધારવા માટે સ્કીમ જાહેર કરવામાં આવી છે.
Conversation
No comments yet
Threaded discussion is coming next — this is where the community conversation about this story will live.