ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે (opens original article in a new tab)
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 25મી જૂન માટે 17 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઍલર્ટ જાહેર કરવામાં આવી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં આગામી કલાકોમાં 80થી 85 કિમી/કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.
- ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 25મી જૂન માટે 17 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઍલર્ટ જાહેર કરવામાં આવી છે.
- ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં આગામી કલાકોમાં 80થી 85 કિમી/કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.
- એકસાથે 5થી વધુ વેધર સિસ્ટમ સક્રિય છે જેને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.
- ખેડૂતોના ઊભા પાકને મોટું જોખમ છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે.
Conversation
No comments yet
Threaded discussion is coming next — this is where the community conversation about this story will live.