મોહરમ પર્વ માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ:કાયદો અને વ્યવસ્થા જાળવવા, તાજીયાના રૂટ અને ટ્રાફિક વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા (opens original article in a new tab)
મહીસાગર જિલ્લામાં મોહરમ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શાંતિ સમિતિની બેઠકમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, તાજીયાના રૂટ અને ટ્રાફિક વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
- મોહરમ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
- શાંતિ સમિતિની બેઠકમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, તાજીયાના રૂટ અને ટ્રાફિક વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
- બેઠકમાં આગેવાનોએ મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
Conversation
No comments yet
Threaded discussion is coming next — this is where the community conversation about this story will live.